Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

“હરણી બોટકાંડ” આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ના-મંજૂર

વડોદરામાં બહુચર્ચિત ‘હરણી બોટકાંડ’માં અત્રેની નામદાર અદાલતમાં 15 જેટલા આરોપીઓએ ડિસ્ચાર્જ અરજી કરી હતી જેના પર લગભગ 1 વર્ષ સુધી દલીલ ચાલી હતી,આખરે આજે નામદાર અદાલતે આરોપીઓની ડિસ્ચાર્જ અરજીને નામંજૂર કરી હતી.હરણી બોટકાંડમાં સરકાર તરફે વકીલ અનિલ દ્દેસાઈએ ધારધાર દલીલ અને તથ્યો રજુ કર્યા હતા,સરકરી વકીલ અનિલ દેસાઈએ જણાવ્યું હતું કે,હરણી બોટકાંડ ગંભીર બેદરકારીના પરિણામે સર્જાયો હતો,બાળકોની સલામતીની કોઈ જ વ્યવસ્થા ન હતી,બોટમાં કેપેસીટી કરતા વધુ લોકોને બેસાડવામાં આવ્યા હતા.ગેરકાયદેસરના કૃત્યોથી માનવવધ થયો હતો.

https://www.facebook.com/share/v/1Ab7jH9ffy

Related posts

મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા ગયેલા સામાજિક કાર્યકરને ધક્કો મારીને બહાર કાઢવામાં આવ્યા

admin

શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા સુઈ ગયેલા લોનધારા કોને અનોખ રીતે જગાડવાનો પ્રયાસ…

admin

વડોદરા શહેરના સમા સાવલી રોડ પર આવેલ શ્રીમય બેલેવ્યુ ખાતે કપડાંના અત્યાધુનિક શોરૂમ નેકડનું ભવ્ય શુભારંભ થયો

admin

Leave a Comment