Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં લક્ષ્મીપુરા તળાવ પાસે ગેરકાયદેસર કાચા પાકા ઝૂપડાનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી

વડોદરામાં લક્ષ્મીપુરા તળાવ પાસે ટીપી 10, 18 મીટરના રોડ રસ્તા પર ઉપર ગેરકાયદેસર કાચા પાકા ઝૂપડા નું દબાણ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા ટીમ દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં લક્ષ્મીપુરા ગામ તળાવ પાસે ટીપી 10 ,18 મીટરના રોડ રસ્તા પર આવેલા કાચા પાકા 25 થી 30 ઝૂંપડા દબાણ દૂર કરવામાં આવ્યો હતો. દબાણ હટાવવાની કામગીરીમાં વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓ તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Related posts

સુશાસન સપ્તાહના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું પાલિકા દ્વારા આયોજન

admin

રેશન કાર્ડનું ઇ-કેવાયસી કરાવવા માટે શરૂઆતથી જ જૂની જિલ્લા કલેકટર કચેરીએ ની પાસે લોકોની લાંબી કતારો થી સિનિયર સિટીઝન લોકો હેરાન પરેશાન….

admin

નર્મદા વસાહતના વિકાસ મુદ્દે રાજકારણ ગરમાયું: મધુ શ્રીવાસ્તવે ધારાસભ્ય પર પ્રહાર કર્યો

admin

Leave a Comment