વડોદરામાં લક્ષ્મીપુરા તળાવ પાસે ટીપી 10, 18 મીટરના રોડ રસ્તા પર ઉપર ગેરકાયદેસર કાચા પાકા ઝૂપડા નું દબાણ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા ટીમ દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં લક્ષ્મીપુરા ગામ તળાવ પાસે ટીપી 10 ,18 મીટરના રોડ રસ્તા પર આવેલા કાચા પાકા 25 થી 30 ઝૂંપડા દબાણ દૂર કરવામાં આવ્યો હતો. દબાણ હટાવવાની કામગીરીમાં વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓ તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

