Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પરિવાર ફાઉન્ડેશન દ્વારા નિશુલ્ક પક્ષીઓના પીવાના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું

વડોદરા શહેર ના ગોત્રી ખાતે મધર સ્કૂલ પાછળ સપન ચાર રસ્તા પાસે પરિવાર ફાઉન્ડેશન વડોદરા દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ ને પીવા માટે નાં માટી નાં બાઉલ નું નિઃશુલ્ક વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે,જેના થકી અનેક પક્ષીઓ ને પીવા માટે પાણી મળશે નિતલકુમાર ગાંધી,પ્રમુખ, પરિવાર ફાઉન્ડેશન વડોદરા.આજ નાં કાર્યક્રમ માં ઉપસ્થિત ઇસ્કોન મંદિરનાં ઉપાધ્યક્ષ શ્રી નિત્યાનંદજી તથા વોર્ડ નં 10 નાં કાઉન્સિલર નિતિનભાઈ દોંગા, ઉમંગભાઈ બ્રહ્મભટ્ટ, લીલાબેન મકવાણા, અવનીબેન સ્ટેમ્પ વાલાખાસ ઉપસ્થિતિમાં રહ્યા હતા.

Related posts

શ્રી સાંઈ પરિવાર ટ્રસ્ટ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા

admin

પી.એમ. શ્રી વણાદરા પ્રાથમિક શાળામાં “My School Trade Fair 2026”નું ભવ્ય આયોજન

admin

76 માં ગણતંત્ર દિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment