35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રી સાંઈ પરિવાર ટ્રસ્ટ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા

શ્રી સાંઈ પરિવાર ટ્રસ્ટ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ખૂબ જ ધામધૂમથી યોજાઈ હતી, જેમાં શહેરના નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

શોભાયાત્રા દરમિયાન શિવાજી મહારાજની પ્રતિમાનું આગમન કરવામાં આવ્યું હતું, અને તેમનું શૌર્ય, વીરતા અને રાજધર્મ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક પ્રસ્તુતિઓ રજૂ કરાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજ ના લોકો જોડાયા હતા શ્રી સાંઈ પરિવાર ટ્રસ્ટ કાલુપુરા દ્વારા તિથિ અનુસાર શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું。 આ શોભાયાત્રામાં શહેરના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જે ટ્રસ્ટની સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યેના સમર્પણને દર્શાવે છે

Related posts

વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાનાર દંપતિ વલ્લભભાઈ આધેડા અને વીણાબેન અધેડા પાર્થિવ દેહ તેમના નિવાસ્થાને લાવવામાં આવ્યા

admin

ડભોઇના છીપવાડ બજારમાં આવેલી ચાંદ સૂરી બાવા શેખ આલમ બાવાનો મહોરમના સાતમાં ચાંદે ઉજવણી કરવામાં આવી

admin

વડોદરા ફતેગંજ બ્રિજ પાસે અકસ્માત સર્જી ભાગવા જતા ફોરવીલર ચાલકને નાગરિકોએ રાત્રિ બજાર પાસે ઝડપી પાડ્યો

admin

Leave a Comment