40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં ખેલ મહાકુંભ 3.0 રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર, સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર, જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા દ્વારા ખેલ મહાકુંભ 3.0 રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

વડોદરાના વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર, સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર, જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા દ્વારા ખેલ મહાકુંભ 3.0 રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જેમાં 159 જેટલા રાજ્યકક્ષાના બેડમિન્ટન ખેલાડીઓએ ભાગ લીધો હતો

અંદર 11,14 અને 17 ભાઈઓ તથા બહેનોની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરાના વાઘોડિયા રોડ ખાતે આવેલા જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર ઉપર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જે તારીખ 14 એપ્રિલ થી લઈને 26 એપ્રિલ સુધી ચાલશે. રાજ્યના ખેલાડીઓને પ્લેટફોર્મ મળી રહે તેવા હેતુ સાથે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

Related posts

યોનેક્સ સનરાઈઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં અંડર 15 અને 17 વય જુથ કેટેગરીના વિજેતાઓનું ઇનામ વિતરણ

admin

જર્જરિત માંડવી દરવાજા મામલે તંત્ર સક્રિય, પુજારી હરિઓમ વ્યાસની 306 દિવસની તપસ્યા પૂર્ણ થવા નજીક

admin

પડતર પ્રશ્નોની માંગણી નહીં સંતોષાતા જિલ્લા કલેકટરને આવેદનપત્ર

admin

Leave a Comment