Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં ત્રીપલ અકસ્માતની ઘટના બની

બ્રિજ પર એક સાથે ત્રણ કાર એકબીજા સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.

વડોદરા શહેરમાં અકસ્માતનો સિલસિલો અટકી નથી રહ્યો.તેવામાં શહેરના ફતેંગજ વિસ્તારમાં ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.ફ્તેંગજ બ્રિજ પર એક સાથે ત્રણ કાર એકબીજા સાથે ટકરાઈ હતી.અકસ્માતને પગલે બ્રિજ પરથી આગળના રોડ સુધી ટ્રાફિક જામ થયો હતો.બે કિલોમીટર સુધી ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો અટવાયા હતા.પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયરન્સ કરાવ્યો હતો.અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં થતા વાહન ચાલકોમાં હાશકારો અનુભવાયો હતો.

Related posts

રોડ ,રસ્તા અને ગટર અને શુદ્ધ પીવાના પાણીના પ્રશ્નોએ રહીશો દ્રારા વોર્ડ નંબર 10ની કચેરીએ ઉગ્ર વિરોધ

admin

વડાપ્રધાન મોદી વડોદરાની મૂલાકાતને લઈ વડોદરા શહેર પોલીસ સજ્જ.

admin

વડોદરા શહેરના હરણીથી ખોડીયાર નગર જતા ન્યુ વીઆઇપી રોડ પર ગટરના ઢાંકણા ઉડતા જોવા મળ્યા હતા.

admin

Leave a Comment