33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા હિંસાને લઈને વડોદરા VHP દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર

દેશના પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા હિંસાને લઈને રાજ્યભરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન દર્શાવવામાં આવી રહ્યો છે ત્યારે વડોદરા ના જિલ્લા કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને રામધુન સાથે વિરુદ્ધ દર્શાવવામાં આવ્યો હતો. નોંધણીના બાબત છે કે આજરોજ વડોદરા જિલ્લા કલેકટરની કચેરી ખાતે જિલ્લા સંકલન બેઠક મળવા પામી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વિશ્વ હિન્દુ પરિષદનો મોરચો જિલ્લા કલેકટર કચેરી ખાતે આવી પહોંચતા તેઓને દોઢથી બે કલાક વડોદરા જિલ્લા કલેકટર ની રાહ જોવી પડી હતી જેથી વાતાવરણ ઉપગ્રહ બનતા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા સંકલન બેઠક હોલની બહાર જ રામધૂન તેમજ હનુમાન ચાલીસા ના પાઠ કરવામાં આવ્યા હતા. આખરે સંકલન બેઠક સમાપ્ત થતાની સાથે જ વડોદરા જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ આવેદન આપવામાં આવેલ હતા તે સ્વીકારવામાં આવ્યું હતું.

Related posts

વડોદરાના પાણીગેટ પાસે આવેલા મહાકાલી મંદિર ખાતે આસો નવરાત્રી નિમિત્તે ભક્તોની ભીડ જોવા મળી

admin

વડોદરા શહેર ભૂતડી ઝાંપા ખાતે શ્રી રંગ અવધૂત મહારાજની 128 મો જન્મોત્સવની ભવ્ય ઉજવણી

admin

બરોડા ફિલાટેલિક સોસાયટી દ્વારા વડોદરામાં સ્ટેમ્પ કલેક્શનને પ્રોત્સાહન આપવા બરોડા ફિલાટેલિક સોસાયટીના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી

admin

Leave a Comment