શ્રી રંગ અવધૂત મહારાજની 128 મો જન્મોત્સવ ની વડોદરા શહેર ભૂતડી ઝાંપા ખાતે આવેલ શ્રી રંગ અવધૂત મહારાજના મંદિર ખાતે ભવ્ય ઉજવણી. ભૂતડી ઝાંપા સ્થિત રંગ અવધૂત મહારાજ મંદિર આવેલું છે ત્યાં આજે રંગ અવધૂત મહારાજા ની 128મો જન્મોત્સવ ની ઉજવવામાં આવી હતી વહેલી સવારથી મહા આરતી ત્યારબાદ અન્ન ફૂટ ના દર્શન રાખવામાં આવ્યા હતા આજે રંગ અવધૂત મહારાજનો જન્મોત્સવ નિમિત્તે વહેલી સવારથી ભાવિ ભક્તોની ભીડ મંદિરે જોવા મળી હતી ત્યારે આજે પરમ શ્રી રંગ અવધૂત જન્મોત્સવ નિમિત્તે રાવપુરા વિધાનસભાના મુખ્ય દંડપ બાલકૃષ્ણ શુક્લા ખાસ દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા અને રંગ અવધૂત ના દર્શન કર્યા હતા

