37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સમતા રોડ પાસે આવેલ એક એપાર્ટમેન્ટ ધારાશય થતા પાંચ થી છ પરિવારનો આબાદ બજાવ

સમતા રોડ પાસે આવેલ એક એપાર્ટમેન્ટ ધારાશય થતા પાંચ થી છ પરિવારનો આબાદ બજાવ થયો હતો ઘટના સ્થળ પર જોઈન્ટ સીપી લીના પાટીલ તથા ફાયર ટીમ પહોંચી હતી. પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે પણ પહોંચ્યા હતા પ્રાપ્ત વિગત અનુસાર નીચેના મકાનમાં રીનોવેશનનું કામ ચાલતું હતું ત્યાંના રહેતા રહીજોએ કીધું પણ હતું એ સાચવીને કામ કરજો અને સાંજે કામ બંધ કરતા રાતે ફ્લેટ ધરાશય થયો હતો મોટી દુર્ઘટના ટળી ત્યારે આજે સવારે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી હતી કે બીજા મકાનો આવેલા છે તેઓને નોટિસ આપો જ્યારે ત્યાં રહેતા પરિવારોએ કીધું ખૂબ જ નુકસાન થયું છે એનું જિમ્મેદાર કોણ જે રીતના બિલ્ડર દ્વારા કામ ચાલતું હતું અને પિલ્લર ને નુકસાન થતા આ ધરાશય થયું છે જ્યારે મ્યુનિસિપલ કમિશનરને પૂછવામાં આવે છે કે નીચે કામ ચાલતું હતું મ્યુનિસિપલ કમિશનરે કીધું અમે એની તપાસ કરીશું એટલે કઈ ને કઈ સવાલો ઊભા થાય છે

Related posts

પ્રાણ પ્રતિષ્ઠા નિર્માણને એક વર્ષ પૂર્ણ થતાં વડોદરા પથર ગેટ રામ મંદિર ખાતે ભવ્ય આરતી

admin

બાથરૂમના દરવાજાની પાછળ દીવાલમાંથી દારૂ પકડાયો

admin

મહેદવીયા સ્કૂલ,ડભોઈ ખાતે શિક્ષક દિનની ભવ્ય ઉજવણી

admin

Leave a Comment