Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બાથરૂમના દરવાજાની પાછળ દીવાલમાંથી દારૂ પકડાયો

થર્ટી ફર્સ્ટને અનુલક્ષીને પોલીસ દ્વારા લિસ્ટેડ બૂટલેગરોની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. નવાયાર્ડ દિપ સિનેમા પાસે શ્રી નગરમાં રહેતા લિસ્ટેડ બૂટલેગર અજય પાટિલના ઘરે ફતેગંજ પોલીસે તપાસ હાથ ધરી હતી. મકાનના પહેલા માળે જઇને તપાસ કરતા બાથરૃમના દરવાજાની પાછળ દિવાલમાં બાકોરું પાડેલું હતું. તેમાં તપાસ કરતા વિદેશી દારૂની અલગ – અલગ બ્રાંડની 110 બોટલ કિંમત રૂપિયા 39,790ની મળી આવી હતી

Related posts

વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે સાઇબર ક્રાઇમ એવરનેસ કાર્યક્રમનું જિલ્લા કક્ષાએ સફળ આયોજન.

admin

બોડેલી પોલીસ સ્ટેશનના વડીવાડા ગામના બસ સ્ટેશન પાસે રોડ ઉપરથી કિ.રૂ.૧,૨૩,૭૯૫/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ….

admin

અક્ષય પાત્ર સંસ્થાના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા

admin

Leave a Comment