Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ફરી એક વખત હુસેન સુન્નીએ માથું ઉચક્યું

ખંડણી પેટે રૂપીયા 1 લાખ માંગી રોકડા રૂપીયા 11 હજાર, ક્રેડીટ કાર્ડ બળજબરીથી કાઢી લઇ ક્રેડીટ કાર્ડથી રૂ. 85 હજારની ખરીદી કરી ફરીયાદીને રૂપીયાની મેટર પતાવી દેવાની તેમજ રીવોલ્વર જેવું હથિયાર બતાવી મારી નાંખવાની ધમકી આપનાર ત્રણ રીઢા “CH ૧ આરોપીની વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચએ ધરપકડ કરી છે. જેમાં RA આરોપી હુસેન કાદરમીયા સુન્ની સામે 71 ગુનાઓ, 8 વખત પાસા, બે વખત તડીપાર તથા આરોપી અકબર કાદરમીયા સુન્ની સામે 27 ગુનાઓ, 5 વખત પાસા, ત્રણ વખત તડીપાર જયારે આરોપી મોહમદઅલીમ ઉર્ફે હલીમા સલીમખાન પઠાણ સામે 8 ગુનાઓ, એક વખત પાસાભોગવી ચૂકેલ આરોપીઓનો સમાવેશ થાય છે.

Related posts

કરજણ તાલુકાના સાયર ગામે ખેતરમાં પાણી વડતાલ વીજ કરંટ લગતા યુવકનું મોત.

admin

કરુણા અભિયાન અંતર્ગત સૃષ્ટિ નેચર ફાઉન્ડેશન દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર અર્થે બ્લડ કલેક્શન

admin

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો

admin

Leave a Comment