Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના સનફાર્મા રોડ પાસે સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગતા તંત્ર દોડતું થયું

વડોદરાના સનફાર્મા રોડ પાસે ટેબા હાઈટની બાજુમાં સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગતા તંત્ર દોડતું થયું હતું.

વડોદરા શહેરના સનફાર્મા રોડ પાસે ટેબા હાઈટની બાજુમાં સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયરની બે ગાડીઓ સ્થળ પર આવી પહોંચી હતી. ફાયરના લાશ્કરો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.આગની લપેટમાં ગોડાઉનમાં પડેલ તમામ સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી.આ ઘટનાની જાણ પોલીસને થતા જે.પી રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ સ્થળ પર દોડી આવ્યો હતો.હાલ આગ લાગવાનું કારણ અકબંધ રહેવા પામ્યું હતું.

Related posts

ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે, ગુરુની ભારતીય સેનાના સૈનિકો માટે ગુરુ ભેટ

admin

ઝઘડિયા બળાત્કાર બાળકી બળાત્કાર ના મુદ્દે ડેડીયાપાડા ના ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવા દ્વારા સયાજી હોસ્પિટલ ખાતે પત્રકાર પરિષદ યોજી…

admin

ગુજરાતના સુરતના રહેવાસી સિદ્ધાર્થ દોશીએ પોતાની લક્ઝરી કારને ‘ઓપરેશન સિંદૂર’ ના પેઈન્ટ થી રૂપાંતરિત કરી દેશભક્તિનું એક અનોખું ઉદાહરણ રજૂ કર્યું

admin

Leave a Comment