દિવસેને દિવસે વડોદરા શહેરમાં અકસ્માતનું બનાવ બની રહ્યા છે હમણાં હાલમાં કલાલી રોડ પર બસ ચાલકે બાઈક ચાલકને ટક્કર મારી હતી જેમાં એક યુવાનનું મોત થયું હતું આ વાતને 24 કલાક પણ નથી થયા ને એટલામાં અટલ બ્રિજ પર બીજો અકસ્માત નો બનાવ સામે આવ્યો છે જેમાં બસ ચાલકે કાર ચાલકને ટક્કર મારી હતી બસમાં કેટલાક વિદ્યાર્થીઓ સવાર હતા અને બસની અંદર કંડકટર પણ હાજર ન હતો આ અકસ્માતમાં કોઈ જાનહાની તો નથી થઈ પરંતુ કારને ઘણું નુકસાન પહોંચ્યું છે.. સદનશીવે કાલચાલકનો બચાવ થયો હતો..
બસના ડ્રાઈવર એ જણાવ્યું કે બસમાં કંડકટર ન હતો,.આવા બસ ચાલકો તેમજ ડમ્પર ચાલકો ઉપર લગામ લાગશે કે નહીં તે જોવાનું રહ્યું..

