37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ધો.10ની પરીક્ષાનું પરિણામ સારું આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ગરબે ઘૂમ્યા

ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.10ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે.ત્યારે,પરિણામ સારું આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ગરબે ઘૂમ્યા હતા.

ગુ.શિક્ષણ બોર્ડનું ધોરણ 10 નું 83.8% પરિણામ જાહેર થયું છે ગત વર્ષ કરતાં આ વર્ષે 0.52 ટકા પરિણામ વધુ આવ્યું છે.જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56 ટકા જ્યારે વિદ્યાર્થીનીઓનું 87.24% પરિણામ આવ્યું છે.દીકરાઓ કરતાં દીકરીઓએ 7.68% આગળ રહીને બાજુ મારી છે.વડોદરાનું ધોરણ 10નું પરિણામ 76.65 ટકા આવ્યું છે.આ વખતે વડોદરાના 36,758 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધો.10 ની બોર્ડની પરીક્ષામાં 28,175 વિદ્યાર્થીઓ પાસ થયા છે.બીજી તરફ પરિણામ સારું આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ગરબે ઘૂમ્યા હતા.

Related posts

સાવલીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ગુરુપૂર્ણિમા ઉજવાઈ

admin

વડોદરાના રાજવી પરિવારના ગણપતિને પાલખીમાં બીરાજમાન કરીને લક્ષ્મી વિલાસ પેલેસમાં સ્થાપના કરવામાં આવી

admin

ટેબલો ઉછાળી ઉછાળીને મારમારી કરતો વિડીયો વાયરલ

admin

Leave a Comment