Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

300થી વધુ બાંગ્લાદેશીઓને વડોદરાથી હવાઈમાર્ગે ડિપોર્ટ કરાયા

જમ્મુ-કાશ્મીરમાં થયેલા પહલગામ હુમલા બાદ ગુજરાત સરકારે સતર્કતા બતાવી રાજ્યના વિવિધ શહેરોમાં ગેરકાયદે રહેલા વિદેશી નાગરિકો જેમાં ખાસ કરીને બાંગ્લાદેશી ઘુસણખોરો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી,અને 300 બાંગ્લાદેશીઓને ઘરભેગા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 300થી વધુ બાંગ્લાદેશીઓને બસ મારફતે વડોદરા લઈ જવાયા અને ત્યાંથી એરક્રાફ્ટ દ્વારા તેમને બાંગ્લાદેશ પરત મોકલવામાં આવ્યા હતા.

Related posts

વીજ કંપનીના કર્મી સાથે ઝપાઝપી કરતા ઇસમો ઉપર કાર્યવાહી હાથ ધરી

admin

વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીઓ માટે ગુજરાતી ફિલ્મ ‘લાલો’નું સ્પેશિયલ સ્ક્રિનિંગ

admin

વડોદરામાં ઘરનું સ્વપ્ન અધૂરું રહેતા એફોર્ડેબલ હાઉસિંગ કચેરીએ સ્થાનિકોનું વિરોધ પ્રદર્શન

admin

Leave a Comment