Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સંગમ ચાર રસ્તા નજીક પાલિકાની દબાણ શાખાની ટીમે લારી ગલ્લાના નડતરરૂપ દબાણો દૂર કરાયા

કારેલીબાગ સંગમ ચાર રસ્તા નજીક પાલિકાની દબાણ શાખાની ટીમે લારી ગલ્લાના નડતરરૂપ દબાણો દૂર કરાયા હતા.

વડોદરા મહાનગરપાલિકાની દબાણ હટાવો ઝુંબેશ યથાવત જોવા મળી રહી છે ત્યારે પાલિકાની દબાણ શાખાની ટીમ સંગમ ચાર રસ્તા વિસ્તારમાં ત્રાટકી હતી.લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલ પાસે ફૂટપાથ પર લગાવાયેલા દબાણ હટાવી લારી ગલ્લા જપ્ત કર્યા હતા.રાત્રિના સમયે દબાણ શાખાની કાર્યવાહીથી લારી ધારકોમાં પણ ભાગદોડ મચી હતી. દબાણ શાખાની ટીમે આશરે બે ટ્રક જેટલો સામાન જપ્ત કર્યો હતો.

Related posts

રાયગઢ ચેરીટેબલ ફાઉન્ડેશન બરાનપુરા વડોદરા દ્વારા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન

admin

વડોદરાના પદમલા ગામે હિંસાની ઘટનામાં 16 આરોપીઓનું રિ-કન્સ્ટ્રક્શન દરમિયાન તણાવ સર્જાયો

admin

ડભોઇ કરનાળી આંગણવાડીમાં નમાજ પઢવાની મામલો

admin

Leave a Comment