વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં હાલ પ્રથમ વર્ષના એડમિશન માટેની વેરિફિકેશનની પ્રક્રિયા ચાલી રહી છે વેરિફિકેશનની પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીના વાલીઓને રૂમમાં પ્રવેશ અપાતા એન.એસ.યુ.આઇ દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ અધ્યાપક દ્વારા દૂરવ્યવહાર કરાયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા એનએસયુઆઈના વિદ્યાર્થીઓને પ્રાધ્યા પગે દુકાન શરૂ થઈ ગયાનું વિવાદનું કારણ બન્યું હતું. ફેકલ્ટીના ડીન કમલ કરનો વિદ્યાર્થીઓએ ઘેરાવો કર્યો હતો અને ફેકલ્ટીના પ્રાધ્યા પકને લેખિતમાં માફી માંગવાની માંગણી કરી હતી એનએસયુઆઈએ ડીનને 24 કલાક નું અલ્ટીમેટમ આપ્યું છે સાયન્સ ફેકલ્ટી ખાતે વિરોધ પ્રદર્શન કરી પૂતળા દહન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી હાલ તો વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયામાં કોઇ મુશ્કેલી ન પડે તે માટે યુનિવર્સિટી દ્વારા હેલ્પ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે.

