43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પંચામૃત રેસીડેન્સીના રોષે ભરાયેલ રહેવાસીઓએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને શહેર પ્રમુખને ભગાડ્યા

વડોદરાના હરણી વિસ્તાર ખાતે આવેલ પંચામૃત રેસીડેન્સી છેલ્લા કેટલાક દિવસ સુધી પાણીમાં હતી રહેવાસીઓના જણાવ્યા મુજબ એ લોકોને કોઈપણ પ્રકારની સહાયતા આપવામાં આવી નથી જેથી આજરોજ આમ આદમી પાર્ટી ના લોકો ડીડીટી પાવડર છાંટવા અને પીવાના પાણીનું ટેન્કર લઈ પહોંચ્યા હતા ત્યારે પંચામૃત રેસીડેન્સીના રોષે ભરાયેલ રહેવાસીઓએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને શહેર પ્રમુખને ભગાડ્યા હતા અને કહ્યું અમારે કોઈપણ રાજનૈતિક પાર્ટી ની સહાય તા ની જરૂર નથી હવે અમે સક્ષમ છે જ્યારે સોસાયટીમાંપાણી ભરાયા હતા ત્યારે ક્યાં ગયા હતા જોકે પોલીસ હાજર હોવાથી ઉગ્રઘર્ષણ થતા અટક્યું હતું ત્યારબાદ આમ આદમી પાર્ટી ના પ્રમુખે મીડિયા સાથે વાતચીત કરતા ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ બધું જ ભાજપના ગુંડા કરાવી રહ્યા છે તો કે પછી આમ આદમી પાર્ટી ના પ્રમુખ પોતાના સ્વ બચાવ માટે સફાઈ આપી રહિયા છે ?

Related posts

ખંડેરાવ માર્કેટ નજીક વેરાઈ માતાના ચોક પાસે જર્જરિત ઈમારતના ત્રીજા માળની છત ધરાશાયી,પુત્રનો બચાવ

admin

ડભોઈ તાલુકાના ચાંદોદ નવા માંડવા ગામે દિપડાનો આતંક

admin

ગરબા રમતા રમતા રોમિયોગિરી કરી તો જેલ જવું પડી શકે છે ?

admin

Leave a Comment