36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પૂરનો ગેરફાયદો ઉઠાવી લોકોને લુંટ્યા છે તો ખેર નહિ

વડોદરામાં આવેલા પૂર બાદ કેટલાક લેભાગુ તત્વોએ પૂરની પરિસ્થિતિને ફાયદો ઉઠાવી લોકોને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો જે સામે આવતા જ હવે તંત્રે આવા તત્વો સામે લાલઆંખ કરી છે,વડોદરા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, કોઈ વેપારી ભાવ કરતા વધારે પૈસા લેશે તો તેના પર કાનૂની કાર્યવાહી કરશે તેમજ નજીકના પોલીસ સ્ટેશનમાં તમે ફરિયાદ પણ કરી શકો છો,ઉલ્લેખનીય છે કે,દૂધના દૂધનો ભાવ વસૂલતા વિડિયો વાયરલ થયો હતો.

Related posts

મકરપુરા એસઆરપી ગ્રુપ 9 ની સામે મહાકાય ભુવો પડ્યો

admin

વડોદરા શહેર મહાનગર સેવા સદન દ્વારા ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી સતત ચાલુ

admin

સાવલી-વડોદરા રોડ પર લામડાપુરા નજીક ખાનગી કેમિકલ કંપનીમાં વિકરાળ આગ

admin

Leave a Comment