Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સામાજિક કાર્યકર નિશિતા રાજપુત દ્વારા દીકરીઓની સ્કુલ ફી ચેક, સ્કુલ બેગ, તથા વોટર બેગનું વિતરણ

છેલ્લા 15 વર્ષથી સેવાકીય કાર્ય સાથે જોડાયેલી નિશિતા રાજપુત દ્વારા આ વર્ષે રૂપિયા એક કરોડ જરૂરિયાત મંદ દીકરીઓની ફી ભરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.

વીઓ : વડોદરા શહેરમાં રહેતી અને છેલ્લા 15 વર્ષથી સામાજિક કાર્ય ક્ષેત્રે જોડાયેલી નિશિતા રાજપુત દ્વારા દર વર્ષે જરૂરિયાતમંદ અને ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓ માટે સ્કૂલ ફી તથા સ્કૂલબેગ તેમજ વોટર બેગ ની સેવા પૂરી પાડે છે જે સેવાકીય યજ્ઞને યથાવત રાખી આ વર્ષે પણ આજરોજ કમાટીબાગ ખાતે ગેટ નંબર 2 પાસેના હનુમાનજી મંદિર નજીક જરૂરિયાતમંદ અને ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓની સ્કૂલની ફી ના ચેક સ્કૂલબેગ તથા વોટર બેગ નો વિતરણ કરવામાં આવ્યું હતું 151 જેટલી દીકરીઓને ઉપરોક્ત ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જોકે આ સેવાકીય કાર્યમાં નિશિતા રાજપુતની આ સેવાકીય કાર્યમાં પારદર્શિતા ને લીધે દાતાઓ પણ ની સંકોચ દાન આપી રહ્યા છે અને નિશિતા રાજપુત ની સેવાકીય કાર્યમાં છ ભાગી બની રહ્યા છે.

Related posts

વડોદરા વિશ્વામિત્રી વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ભૂકિયાસમાં પુરાણનો મુદ્દો ઉછળ્યો

admin

શ્રી જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે પરિચય મેળાનું આયોજન

admin

પ્રયાગરાજના મહાકુંભ મેળામાં જવા માટે વડોદરા થી પત્રકાર પરિવાર સાથે પ્રસ્થાન થયા.

admin

Leave a Comment