43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વરસાદી કાસમાં આખલો ખાબકતા ફાયરબ્રિગેડના જવાનો દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી

વડોદરાના ખોડીયાર નગર અવધસિટી ચાર રસ્તા પાસે વરસાદી કાસમાં આખલો ખાબકતા ફાયરબ્રિગેડના જવાનો દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી.

વડોદરા મહાનગરપાલિકાના મેયરના વોર્ડમાં આવેલ ખુલ્લી વરસાદી કાંસમાં મધરાત્રીએ આખલો પડ્યો હતો.આખલા પડવાની ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળા ભેગા થયા હતા.બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરાયાં બાદ પણ ફાયરની ટીમ બનાવ સ્થળે પહોંચી ન હતી.બે કલાકની ભારે મહેનત બાદ સ્થાનિકોએ આખલાને બહાર કાઢ્યો હતો.મેયરના વોર્ડમાં વરસાદી કાંસના ઢાંકણાની ત્રણ મહિના પહેલાજ ચોરી થઈ છે.ઢાંકણું ખુલ્લું હોવાને કારણે આખલો કાંસમાં ખાબક્યો હતો.ચોમાસાની શરૂઆત પહેલા ખુલ્લી વરસાદની કાંસો મોટા અકસ્માતો નું કારણ બની શકે છે.પાલિકાનું વહીવટી તંત્ર વરસાદી કાંસોની મરામત કરે એ હવે જરૂરી બન્યું છે.

Related posts

સરદાર પટેલ@૧૫૦ રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું વડોદરા શહેરમાં બીજા દિવસે જન સેલાબ સાથે નીકળી

admin

વડોદરાના રિફાઇનરી ટાઉનશીપમાં ફ્લાવર શો નું આયોજન કરવામાં આવ્યું હતું આ ફ્લાવર શો સસલાઓને જાહેર લોકોના મનોરંજન માટે ખુલ્લા મુકાયા સસલાઓનું જીવન જોખમમાં મુકવાતા પ્રાણી પ્રેમી સોનમબેન વિરોધ કર્યો

admin

સાવલીપંથકના ક્ષત્રિય સમાજ દ્વારા ત્રણ અલગ અલગ સ્થળે વિજ્યા દસમીના પાવન અવસરે પરંપરાગત શસ્ત્ર પૂજન કરાયું

admin

Leave a Comment