36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લોસાવલી

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાનાં રાણીયા અને મોકસી ગામે સબસેન્ટર લોકાર્પણ

સાવલી તાલુકાના રાણીયા અને મોકસી ગામે નવ નિર્મિત આરોગ્ય સબસેન્ટર ના બિલ્ડીંગ નું સ્થાનિક ધારાસભ્ય ના હસ્તે જિલ્લા પંચાયતપ્રમુખ. જિલ્લાઆરોગ્ય અધિકારી. તાલુકાપંચાયત અધ્યક્ષ તાલુકા આરોગ્યઅધિકારી ની પ્રેરક ઉપસ્થિતિ માં લોકાર્પણ કરાયું

સરકારશ્રી ની શિક્ષણ અને આરોગ્યસેવા સુદ્રડ બનાવવા ની દિશામાં એક પગલાં ના ભાગરૂપે વડોદરાજિલ્લા સાવલી તાલુકાના પાંચહજાર ની વસ્તી ધરાવતા ગ્રામીણ વિસ્તાર માં આરોગ્યસેવા ગ્રામજનોને મળી રહે તે માટે જિલ્લાઆરોગ્યવિભાગ દ્વ્રારા રાણીયા અને મોકસી ગામે આધુનિક સંસાધનો વાળા નવનિર્મિત આરોગ્યસબસેન્ટર એટલે આયુષમાનઆરોગ્યમંદિર નું લોકાર્પણ ધારાસભ્ય કેતન ઇનામદાર ના હસ્તે જિલ્લાપંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા. જિલ્લા આરોગ્યઅધિકારી ડોકટર મીનાક્ષીબેન ચવહાણ. તાલુકાપંચાયત પ્રમુખ ગીતાબેન સોલંકી તાલુકાઆરોગ્યઅધિકારી એસ,એચ, ખાન. સહિત ની પ્રેરક ઉપસ્થિતિ માં લોકાર્પણ કરાયું આપ્રસંગે સરપંચશ્રીઓ ગ્રામજનો કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં ધારાસભ્ય એ આરોગ્યલક્ષી સેવાઓ માટે રાજ્યસરકાર નો આભાર વ્યક્તકરી ગ્રામજનો ને અભિનંદન પાઠવ્યાહતા

Related posts

ભરતનાટ્યમની કારકિર્દીના 41 સફળ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરશે

admin

વડોદરા શહેર તરસાલી વિસ્તારમાં આવેલ અક્ષર પબ્લિક સ્કૂલ ખાતે સ્પોર્ટસ ડે ની ઉજવણી કરવામાં આવી…

admin

વડોદરાના કારેલીબાગમાં હિટ એન્ડ રનની ઘટના

admin

Leave a Comment