37.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર તરસાલી વિસ્તારમાં આવેલ અક્ષર પબ્લિક સ્કૂલ ખાતે સ્પોર્ટસ ડે ની ઉજવણી કરવામાં આવી…

વડોદરા શહેર તરસાલી વિસ્તારમાં આવેલ અક્ષર પબ્લિક સ્કૂલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્પોર્ટસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સ્કૂલની બાળકીઓ સ્કૂલ દ્વારા કરાટે ની ખાસ તાલીમ આપવામાં આવે છે
હાલના સમયે મહિલા પર દુષ્કર્મના કેસો વધી રહ્યા છે. ત્યારે વિશ્વના અમુક દેશો એવા પણ છે જે મહિલાઓ માટે સૌથી સુરક્ષિત દેશ છે અને જ્યા રાજકારણ , વેપાર અને સમાજના દરેક ક્ષેત્રમાં મહિલાઓને સમાન તકો મળે તે માટે સ્કૂલ દ્વારા બાળકીઓ પોતે જ મુશ્કેલી ના સમય માં પોતાની સુરક્ષા કરી શકે સાથે જ આજે અક્ષર પબ્લિક સ્કૂલ દ્વારા સ્પોર્ટસ ડે ની ઉજવણી ના ભાગરૂપે આજે વિદ્યાર્થી અને વિધાર્થિનીઓ ને કરાટે, જુડો, ની સાથે જ વિવિધ કાર્યકમ અને ડાન્સ કરી ને સ્પોર્ટસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યકમ માં શ્રી મારુતિ મંડળ ના સ્થાપક ભાગ્યા ભાઈ સાથે શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા

Related posts

ICMAI ના વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલના હોદ્દેદારોની વરણી

admin

વિશ્વામિત્રીમાં JCB ઉતારવાના મુદ્દે વન વિભાગને લેખિત અરજી, મગરોના મોત અંગે ઉઠ્યા સવાલ

admin

ફિલ્મી સ્ટાઇલમાં તમામ કાળા કલરની કારના કાફલા સાથે નબીરાઓએ સ્ટંટ કર્યો

admin

Leave a Comment