30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

લક્ષ્મીપુરા ગામ પાસે આવેલ તળાવમાં ગાડી ખાબકવાથી યુવાનનું મૃત્યુ પામ્યો તંત્રની બેદરકારીના કારણે નવ યુવાન જીવગુમાવાનો વારો આવ્યો

વડોદરા શહેરમાં આવેલ લક્ષ્મીપુરા ગામમાં મુક્તિધામ પાસે તળાવ આવેલું છે જેમાં રાતે 12:30 થી 1:00 વાગ્યાની વચ્ચે ગાડી માં પડવાથી કેતન પ્રજાપતિ નામના યુવાનનો મૃત્યુ થયું છે ક્યાંક ને ક્યાંક તંત્રની બે જવાબદારી છે તળાવની આજુબાજુ ફેન્સીંગ કરવામાં આવેલ નથી તેમ જ રેડિયમ લગાવવામાં આવ્યા નથી જો રેડિયમ લગાવ્યા હોત તો કોઈ પણ રાહદારીને ખબર પડી શકે કે આગળ રસ્તો બંધ છે પણ રેડિયમ ના લગાવવાની લીધે થઈને રાતના સમયે આ ઘટના બની આવનારા સમયમાં આવી ઘટના ના બને તે માટે તાત્કાલિક ધોરણે તંત્ર જાગે ભૂતકાળમાં પણ આ તળાવમાં આવી ઘટનાઓ બની છે કારણ કે એક બાજુ ડેવલોપમેન્ટ ના નામે મોટી મોટી સ્કીમો બની ગઈ છે તેમાં આવતા લોકો પાસેથી ખૂબ મોટા પ્રમાણમાં વેરો વસૂલવામાં આવે છે પણ ટીપીના રસ્તાઓ હજી પણ આ વિસ્તારની અંદર ખોલવામાં આવ્યા નથી જેના લીધે થઈ ગઈ કાલે રાતે આ યુવાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. ક્યાંક ને ક્યાંક તંત્ર સંપૂર્ણ પણે આ બાબતમાં જવાબદાર છે અને તાત્કાલિક ધોરણે ટીપી ખુલે જે તળાવમાં ફેન્સીંગ કરવું જોઈએ પ્રોપર કરે એના ઉપર રેડિયમ અને ભયના જે સિમ્બોલ લગાવે તેમજ જ્યારે વડોદરા શહેરમાં અનેક તલાવો ઉપર તળાવ અને ટ્યુબની વ્યવસ્થા હોય છે તો લક્ષ્મીપુરા તળાવની આજુબાજુ કેમ ત્યાં કોઈ તરાપાની વ્યવસ્થા કે કોઈપણ જાતની ફાયર ટ્યુબની વ્યવસ્થા ન હતી જેના લીધે થઈને એ યુવાને પોતાનો જીવ ગુમાવ પડ્યો જો ત્યાં કોઈ ફાયર સેફ્ટી ની વ્યવસ્થા હોત પ્રાથમિક સુવિધા હોત તો સ્થાનિક લોકો એ ઉપયોગ કરીને આ યુવાનને બચાવી શકેત. તેમજ તેના સીસીટીવી કેમેરા પણ બંધ હાલતમાં દેખાય છે

Related posts

ડભોઇ તાલુકાના ઢોલાર ગામેથી પટ્ટા પાનાનો હાર જીતનો જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ડભોઇ પોલીસ

admin

સગીર વયની બાળકીના લવ જેહાદના મામલે હિન્દુ સંગઠનો મેદાનમાં આવ્યા

admin

વડોદરા તાલુકાના વરણામા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ટ્રક કંન્ટેનર માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

admin

Leave a Comment