36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
પાદરાવડોદરા જિલ્લો

પ્રવાસી ફ્લેમિંગો પક્ષી ઈજાગ્રસ્ત હાલતમા મળી આવ્યું

ચાણસદ ગામે થી પ્રવાસી ફ્લેમિંગો પક્ષી ઈજાગ્રસ્ત હાલત મા મળી આવ્યું પ્રાણી જીવ રક્ષક સંસ્થા દ્વારાં સારવાર આપી વન વિભાગ ને સોંપ્યું

પાદરા તાલુકા મા અનેક ગામો મા વિદેશી પક્ષીઓ નુ આગમન થયું હોય છે ત્યારે ગત રોજ પ્રાણી જીવ રક્ષક સંસ્થા ના હેલ્પલાઈન નંબર પર ચાણસદ ગામે થી એક પક્ષી ઈજાગ્રસ્ત થયું હોવાની જાણ થઇ હતી પ્રાણી જીવ રક્ષક ના રોકી આર્ય વન વિભાગ ને જાણ કરી ચાણસદ ગામે પહોંચ્યા હતાં અને વિદેશી ફ્લેમિંગો પક્ષી ઈજાગ્રસ્ત હાલત મા મળી આવ્યું હતું જે પક્ષી ની પ્રાણી જીવ રક્ષક ટીમ દ્વારાં સારવાર કરી વન વિભાગ ખાતે સોંપવામાં આવ્યું હતું ફ્લેમિંગો પક્ષી મુખ્યત્વે વેસ્ટઈંડિઝ , યુંકાટન , દક્ષિણ અમેરિકા ના ઉતર ભાગ મા અને આફ્રિકા મા રહે છે

Related posts

યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીને એડમિશન આપ્યા બાદ તેને કેન્સલ કરી દેવામાં આવ્યું

admin

તંત્ર દ્વારા કરોડો રૂપિયાના દારૂ પર બુલડોઝર ફેરવી નાસ કરાયો

admin

વડોદરામાં હવે અપાશે ઠાકોરજીને તોપથી સલામી

admin

Leave a Comment