33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ગુજરાતવડોદરાવડોદરા જિલ્લો

યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીને એડમિશન આપ્યા બાદ તેને કેન્સલ કરી દેવામાં આવ્યું

વડોદરા ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં ગઈકાલ રોજ એમપીતી માટેનું એન્ટેન્સ એક્ઝામ અને કાઉન્સિલિંગ નો દિવસ હતો જેમાં એક વિદ્યાર્થીને એડમિશન આપ્યા બાદ તેને કેન્સલ કરી દેવામાં આવ્યો હતો યુનિવર્સિટી દ્વારા આ ભૂલ થઈ ગઈ છે એમ કહેવામાં આવી રહ્યું છે. શારીયા સંજય કુમાર એમએસ યુનિવર્સિટી છે તેને એમપીટી માટે મેરીટ લીસ્ટ પ્રમાણે સિલેક્શન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેને કાઉન્સિલિંગ કરી તેને એડમિશન આપી દેવામાં આવ્યું હતું ત્યારબાદ સાંજે 5:00 વાગે કોલ કરીને તમારું એડમિશન રદ થઈ ગયું છે તેમ કરી જણાવવામાં આવ્યું હતું. પ્રિય શાહ એ સુરતમાં પણ એડમિશન મળી રહ્યું હતું પણ એમએસસીમાં એડમિશન મળતા તેને તે કેન્સલ કર્યું હતું હવે ઇન્ડિયા શાહ ખૂબ જ મૂંઝવણમાં મુકાઈ છે તેના પરિવાર સત્તા દિવસોને મળવાની કોશિશ કરી રહ્યા છે પણ તે કોઈ જવાબ આપી રહ્યા નથી.

Related posts

પુલવામા હુમલાને 7 વર્ષ : શહેરના પૂર્વ સૈનિકોએ શહિદોને અર્પી શ્રદ્ધાંજલિ

admin

ડૉ. નિતેશકુમાર ઠાકરને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરાશે

admin

PM નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે ડભોઈના પલાસવાડા ગામે એક રક્તદાન શિબિરનું આયોજન

admin

Leave a Comment