36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના વોર્ડ નં.1ના નિઝામપુરા વિસ્તારમાં સંતોષ નગર પાસે ભૂકી કાશની દિવાલ ધરાશાહી થઈ

વડોદરા શહેરમાં મન ફાવે ત્યાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે તેમજ અંડરગ્રાઉન્ડ કેબલ ઓ નાખવાની કામગીરી પણ કરવામાં આવે છે પણ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક આ કેબલ કામગીરીમાં વેટ જ ઉતારવામાં આવતો હોય તેમ લાગી રહ્યું છે આજકાલ વડોદરા શહેરમાં ભુવા પડવાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે ત્યારે આજે વડોદરા શહેરના નવાયાર્ડ પાસે આવેલ સંતોક નગર સોસાયટીમાં પાછળ પસાર થતી ભૂકી કાશ ની દિવાલ અંડરગ્રાઉન્ડ નાખવામાં આવેલા કેબલ કે જે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ચાર જેટલા કેબલ નાખવામાં આવ્યા હતા તેના જ કારણે આ વરસાદી કાશ્ ની દિવાલ ધરાશાયી થઈ હોય તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું સ્થાનિક કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા ઘટના સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

Related posts

ભાયલી સામુહિક દુષ્કર્મની ઘટના બાદ વડોદરા શહેરના ઝોન-૧ ઝોન-2 પોલીસ સ્ટેશન વિસ્તારમા કોંબીંગ કરવામાં આવ્યું જેમાં તમામ વિસ્તારોમાં ગેરકાયદે રહેતા લોકોની તપાસ શરૂ કરવામાં આવી

admin

માથામાં અને પગમાં ઉંદર કરડી જતા એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા સલાટ વાળા ના 40 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત

admin

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સંયુક્ત ઉપક્રમે સેવાભાવી ડોક્ટરનું સન્માન

admin

Leave a Comment