Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ભુવાને આરતી કરી નાળિયેર વધેરાયું !

વડોદરામાં ચોમાસા પહેઅલ જ ભુવાઓ પડવાનો સિલસિલો યથાવત છે,ત્યરે ગતરોજ અકોટાથી મુજમહુડા તરફના રોડ ઉપર ભુવો પડયો હતો,વડોદરામાં ભુવાની સીઝન શરુ થતા જ સામાજિક કાર્યકરે ભુવાની આરતી કરી નાળિયેર વધેરી આશ્ચર્ય જનક વિરોધ કર્યો હતો,ભુવાની આરતીનો વિડીયો સામે આવ્યો છે,વડોદરામાં પડતા ભૂવાઓ સ્માર્ટ ભ્રષ્ટાચારનું જીવતું ઉદાહરણ છે,ત્યારે ભુવાઓ માટે જવાબદાર અધિકારીઓ કોણ? ઠેર ઠેર રોડ પર પડતા આ ખાડાની જવાબદારી કોની? પૂછે છે વડોદરા?

Related posts

ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખના ફાર્મ હાઉસ પર ફાયરિંગ

admin

ARG Group અને Pro Event સંયુક્ત ઉપક્રમે વડોદરામાં રોકવૂલ સાયકલોથોન 1 નો ઉત્સાહભેર પ્રારંભ થયો.

admin

હોળી પૂર્વે બજારમાં ગરમાવો : છાણા અને લાકડાના ભાવમાં ઉછાળો, વેપારીઓને વધતી ગ્રાહકીની આશા

admin

Leave a Comment