પેન્શનર સંકલન સમિતિ દ્વારા આઠમાં પગાર પંચ લાગુ કરવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેલા પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી…
ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર ફેડરેશન દ્વારા જિલ્લા કલેકટર ની આયોજનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં સંસદ દ્વારા વર્ષ 2025 ના CCS ના હેતલ નિયમો લાગુ કરવામાં આવ્યા હતા જેના કારણે સિદ્ધાંતિક પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન ધારકોની નિવૃત્તિ તારીખ આધારે પેન્શનરો વચ્ચેનો તફાવત ઉભો થયો છે જેને લઈને ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનરો ફેડરેશન દ્વારા જિલ્લા કલેકટર ના આયોજનપરાપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં આઠમા પગાર પંચ લાગુ કરવા માટે પેન્શનરો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ રજૂઆત કરવામાં આવી હતી કે સાતમા કેન્દ્રીય પગાર પંચ પણ સમાનતાને જાળવી છે જે એક એક 2016 પહેલા નિવૃત્ત થયેલા અને એક એક 2016 પછી નિવૃત્ત થેલા વચ્ચે સમાનતા યથાવત રાખવામાં આવેલ છે પેન્શનરો પોતાની નિવૃત્તિ પછી જીવન માં કોઈ અભાવ તે મુક્તિ રહી શકે ઈજ્જત અને આત્મા ગૌરવ સાથે જીવી શકે અને નિવૃત્તિના પૂર્વ ના અક્ષર જેટલી આર્થિક સમૃદ્ધિ ભોગવી શકે તે માટે ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનરો ફેડરેશન દ્વારા જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી

