Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

વિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાની 17,581 મતથી જીત

ગુજરાતમાં કડી અને વિસાવદરમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ હતી. 19 જૂનના રોજ બંને બેઠક પર પેટાચૂંટણીમાં લોકોએ ઉત્સાહતપૂર્વક મતદાન કર્યું હતું. અને આજે 23 જૂનના રોજ પેટાચૂંટણીના પરિણામો જાહેર થયા. બપોરના 12 વાગ્યા બાદ પેટાચૂંટણીમાં બંને બેઠકો પર કોને જીત મળી તેને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. કડીમાં ભાજપને જીત મળી જ્યારે વિસાવદરમાં ફરી ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો. વિસાવદરમાં પેટાચૂંટણીમાં ભાજપ અને આપ વચ્ચેના જંગમાં આપ પાર્ટીએ બાજીમારી.

પેટાચૂંટણીમાં વિસાવદરમાં AAP નેતા ગોપાલઇટાલિયાની જીત થઈ છે. AAPના ગોપાલ ઇટાલીયાએ 17581 મતથી જીત મળતા પાર્ટીમાં પ્રાણ ફૂંકાયા જેવી સ્થિતિ થઈ. ગોપાલ ઇટાલિયાની જીતને લઈને ની પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ની પ્રતિક્રિયા સામે આવી છે

Related posts

વિસાવદર સરકારી હાઈસ્કૂલ ખાતે લાયન્સ કલબ વિસાવદર દ્વારા દિન વિશેષ ઉજવાયા.

admin

વિસાવદર બી.આર.સી. ભવન ખાતે રિસોર્સ રૂમના દિવ્યાંગ બાળકો દ્વારા રાસોત્સવ સંપન્ન.

admin

વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા અનોખી ગણપતિ મોહત્સ ની ઉજવણી મનોદિવ્યાંગ બાળકો દ્રારા આરતી

admin

Leave a Comment