Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

13 વર્ષ બાદ વડોદરા ગોત્રી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ રૂમની સેવા ની શરૂઆત…

2012માં ગોત્રી હોસ્પિટલ ગુજરાત સરકારને પોસ્ટમોર્ટમ રૂમ મળે તેની રજૂઆત કરી હતી.આજે 2025 ના વર્ષમાં ગોત્રી હોસ્પિટલમાં હવેથી સુપ્રીમ કોર્ટના ગાઇડલાઇન્સ મુજબ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થશે.20 જેટલી સ્ટોર બોડી કોડરૂમ ની સુવિધા છે.પોલીસ અધિકારીઓને બેસવા માટેની અલાયદા સુવિધા કરવામાં આવી છે.ટૂંક સમય પહેલા આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રીએ લીધી હતી મુલાકાત.ગોત્રી હોસ્પિટલના સુપ્રીટેન્ડેને પોસ્ટમોર્ટમની સુવિધા મામલે કરી હતી રજૂઆત. .

Related posts

કલાલી તળાવમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત

admin

વડોદરાના વાઘોડિયા રોડ પર હવેલી મંદિરના ઠાકોરજીનો દિવ્ય દીપદાન મહોત્સવ 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાશે

admin

ડુબલીકેટ તેલ હોવાનો ગ્રાહક નો આક્ષેપ..

admin

Leave a Comment