36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ડુબલીકેટ તેલ હોવાનો ગ્રાહક નો આક્ષેપ..

હાથી ખાના વિસ્તારમાં ગ્રાહકે તેલનો ડબ્બો લીધો તેને ડુબલીકેટ હોવાનું શંકા જતા દુકાને પહોંચ્યો. લીધેલા તેલના ડબ્બામાં શંકા જ હતા તેને દુકાનદારને બીજી ડબ્બો બદલી આપવાનું કીધું હતું જેમાં તેને ડુબલીકેટ હોવાનું આક્ષેપો લગાડ્યા છે. ગ્રાહક તેને તપાસ માટે એફએસએલને આપવાનું કહી રહ્યો છે ત્યારે દુકાનદારને પૂછતા દુકાનદાર નું કેવું છે કે આ ગ્રાહકે અમારા પાસે તેમનો ડબ્બો જ નહીં લીધો.
હાથી ગાનામાં વારંવાર ડુબલીકેટ મસાલો અને ભેળસેળ વાળી વસ્તુઓ માટે ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરતા હોય છે ત્યારે આજે ચોકાવનારી સમાચાર મળતા મીડિયા એકત્રિત થઈ હતી જેમાં એક ગ્રાહકે 15 લિટરનો ડબ્બો ડુબલીકેટ હોવાનો દાવો કરી રહ્યો છે.

Related posts

વડોદરા શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા રાત્રિ બજારમાં સન્નાટો વેપારીઓને નુકસાનની ભીતિ

admin

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં બે દિવસ આગાઉ મળેલા આધેડના મૃતદેહને ઓળખવામાં પોલીસને સફળતા મળી

admin

મકરપુરા ઓએનજીસી રોડ પર પડ્યો મોટો ભુવો

admin

Leave a Comment