27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના સમાવ વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા નોકર દંપતિની સામે મકાનમાં ચોરીનો બનાવ બનતા સમા પોલીસે કલાકોમાં તેનો ભેદ ઉકેલ્યો છે.

સમાની સૈનિક સોસાયટીમાં રહેતા રાજેશભાઈ બહારગામ ગયા હતા તે દરમિયાન તેમનું મકાન સાચવતા કમલેશભાઈ અને તેમના પત્ની ની નજર સામે દાઢી અને પાઘડી ધારી બે ચોર ત્રાટક્યા હતા. ચોરોએ ત્રણે માળમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ રોકડા રૂ 70,000 સિવાય બીજું કંઈ હાથ લાગ્યું ન હતું.

બનાવને પગલે ડીસીપી પન્ના મોમાયાના નેજા હેઠળની ટીમે સીસીટીવી ફૂટેજ તેમજ ઘર ચોરી કરતા ચોરો ની હિસ્ટ્રી તપાસી હતી. જે દરમિયાન પોલીસે જસવીરસિંગ દુધાણી (વિમા દવાખાના પાછળ, વારસીયા)અને ગુરુમુખસીંગ જૂણી(સંગમ ક્વાર્ટર, બાપોદ) ને ઝડપી પાડી ચોરી માટે ઉપયોગમાં લીધેલા સાધન કબજે કર્યા છે.

Related posts

ઘરગથ્થુ ગેસ સિલિન્ડર મુદ્દે નાગરિકોમાં ગભરાટ – વડોદરામાં લાંબી કતારો

admin

વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં ડીવાઈડર વચ્ચે નાખેલ પથ્થરો માં થયેલ ભ્રષ્ટાચારને લઈને મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર

admin

ગેરેજમાં મિકેનિકનો મોબાઈલ ફાટતા ગંભીર રીતે દઝાયો

admin

Leave a Comment