વડોદરાના સમાવ વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા નોકર દંપતિની સામે મકાનમાં ચોરીનો બનાવ બનતા સમા પોલીસે કલાકોમાં તેનો ભેદ ઉકેલ્યો છે.
સમાની સૈનિક સોસાયટીમાં રહેતા રાજેશભાઈ બહારગામ ગયા હતા તે દરમિયાન તેમનું મકાન સાચવતા કમલેશભાઈ અને તેમના પત્ની ની નજર સામે દાઢી અને પાઘડી ધારી બે...

