Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર તાલુકાના વિવિધ ગામોના નવ નિયુક્ત સરપંચોએ છોટાઉદેપુર લોકસભાના સાંસદ અને ધારાસભ્ય સાથે મુલાકાત કરી.

છોટાઉદેપુર તાલુકાના વિવિધ ગામો જેવા કે રંગપુર જૂથ ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ જયદીપભાઈ રાઠવા, મોટા રામપુરાના સરપંચ ખુમસિંગભાઈ રાઠવા, મલાજા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ જયંતીભાઈ રાઠવા, નાની સઢલીના સરપંચ સંદીપભાઈ રાઠવા અને ભોરદા જૂથ ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચોએ છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા અને છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. જેમાં સાંસદ અને ધારાસભ્યની સાથે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિનેશભાઈ રાઠવા, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કાળુભાઈ નાયકા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે આગામી રામ નવમીના તહેવારને લઈને શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ

admin

છોટાઉદેપુર ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા પુર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા મોકડ્રિલનું આયોજન

admin

છોટાઉદેપુરના પાદરવાંટ ગામે ટેકરા ફળિયા માંથી વન વિભાગની ટીમે અજગરનું રેસ્ક્યું કર્યું

admin

Leave a Comment