છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ મથકના પીઆઇ એ આર પ્રજાપતિ ના અધ્યક્ષતામાં આગામી રામનવમીના તહેવારને લઈને શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ હતી. જેમાં દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ શાંતિ સમિતિની મીટીંગ ની અંદર શાંતિપૂર્ણ રીતે તેહવારની ઉજવણી થાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ છોટાઉદેપુર પોલીસે નગરમાં ફ્રુટ પેટ્રોલિંગ પણ કર્યું હતું.
મોહસીન સુરતી, છોટાઉદેપુર

