33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલીના ગોઠડામાં મોહર્મ પર્વ નિમિત્તે સામુહિક રોજા ઇફતારી કરાઈ

સાવલી તાલુકાના ગોઠડા માં પણ પ્રતિવર્ષ ઉજવાતા મોહર્મપર્વ ની તૈયારી ને અપાયો આખરીઓપ ગોઠડામાં ઇસ્લામીચાંદ 9 ના રોજા (ઉપવાસ) ની સામુહિક ઇફતારી (પારણા) કરાયાં

આજે વિશ્વસહિત ભારતભરમાં અસત્ય પર સત્યના વિજયદિવસ રૂપે મોહરમપર્વ ની મુસ્લિમ સમાજ ભારેશ્રધ્ધાભેર ઉજવણી કરાતી હોયછે તે અનુસંધાને વડોદરાજિલ્લાના સાવલી ગોઠડા માં પણ દરવર્ષની પરંપરાગત રીતે ગોઠડા ખાતે મોહરમપર્વ ની ઉજવણીથાયછે અને કલાત્મક તાજીયાની સ્થાપના પણ કરાઈછે શહીદે કરબલા ની યાદમાં મોહરમમહિના ના ઇસ્લામીચાંદ 9 અને 10 ના દિવસે રોજા રાખવામાં આવેછે ગોઠડા મુસ્લિમ સમાજના યુવાનો એ રોજેદારો માટે સામુહિક રોજા ઇફતારી નું આયોજન કરાયુંહતું અને ખિદમત કમિટી અને મોહસીને આઝમ મિશન દ્વારા રોજેદારો ને સામુહિક રીતે રોજા ઇફતાર (પારણા) કરાવ્યા હતાં

Related posts

વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજી રોજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ નો કાર્યક્રમ કરવામાં આવ્યો

admin

શ્રી વાડી યુવક મંડળ દ્વારા છેલ્લા 12 વર્ષથી ગણપતિની સ્થાપના આ વર્ષે ગણપતિ સાથે બુલેટ ગાડી પણ ઇકો ફ્રેન્ડલી

admin

વડોદરા શહેરના વોર્ડ નં.10 વિસ્તારમાં આવેલુ કોમન પ્લોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના 75 મો જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ

admin

Leave a Comment