Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગુરુપૂર્ણિમા નિમિત્તે સ્વામિનારાયણ મંદિર ખાતે ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીએ શ્રી લાલજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી

પાલિકાના વોર્ડ નંબર 12માં ગુરુપૂર્ણિમા નિમિત્તે કલાલી સ્વામિનારાયણ મંદિર ખાતે ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીએ શ્રી લાલજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

કલાલીમાં સ્વામિનારાયણ મંદિરમાં લાલજી મહારાજના દર્શન કરવા ગુરુપૂર્ણિમા નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ જયપ્રકાશ સોનીજી વડોદરા શહેર મહામંત્રી જસવંતસિંહ સોલંકી ,રાકેશ ભાઈ સેવક, સત્યેનભાઇ કુલાબકાર વોર્ડ નંબર 12 ના પ્રમુખ હાર્દિકભાઈ પટેલ,વોર્ડ નંબર 12ના કાઉન્સિલર મનીષ પગાર, કાઉન્સિલર સ્મિત પટેલ,કાઉન્સિલર રીટાબેન સિંગ કાઉન્સિલર ટ્વિંકલબેન ત્રિવેદી,વોર્ડ મહામંત્રી રોહન પાટીલ વોર્ડ મહામંત્રી ચિરાગભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ગુરુ પૂર્ણિમા નિમિત્તે કલાલીમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે સંતોનું સન્માન કરવામાં આવ્યું હતું.

Related posts

IOCLમાં બ્લાસ્ટ સાથે આગ મુદ્દે તપાસ તેજ કરવામાં તપાસ સમિતિએ અધિકારીઓને પૂછપરછ માટે બોલાવ્યા

admin

સરદાર વલ્લભભાઈ પટેલ ને 150 મી જન્મ જયંતી નિમિત્તે વડોદરા શહેર પોલીસ દ્વારા રન ફોર યુનિટી દોડ

admin

આગામી 15 મી ઓગસ્ટ ને લઈને એસિપી એ ડિવિઝન દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું..

admin

Leave a Comment