વડોદરા શહેરમાં કોઇપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને તે હેતુસર સયાજીગંજ પોલીસ દ્વારા સંચાજીગંજ વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવેલ જેમાં સીટી બસ સ્ટેશન તથા સેન્ટ્રલ બસ સ્ટેશનમાં આવેલ નાની મોટી દુકાનો, શોપીંગ સેન્ટર, પાર્સલ ઓફીસ તથા આજુબાજુમા પાર્ક કરેલ વાહનોની તથા બસ સ્ટેશનના બેઝમેન્ટમાં પડી રહેલ સમાન તથા પાર્કિંગમાં સઘન ચેકિંગ કરવામાં આવેલ છે જેમાં વડોદરા શહેરના એસીપી એ ડીવીઝન ડીજે ચાવડા સયાજીગંજ પીઆઇ સહિત પોલીસના જવાનો ઉપસ્થિત રહ્યા હતા્.

