Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

આગામી 15 મી ઓગસ્ટ ને લઈને એસિપી એ ડિવિઝન દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું..

વડોદરા શહેરમાં કોઇપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને તે હેતુસર સયાજીગંજ પોલીસ દ્વારા સંચાજીગંજ વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવેલ જેમાં સીટી બસ સ્ટેશન તથા સેન્ટ્રલ બસ સ્ટેશનમાં આવેલ નાની મોટી દુકાનો, શોપીંગ સેન્ટર, પાર્સલ ઓફીસ તથા આજુબાજુમા પાર્ક કરેલ વાહનોની તથા બસ સ્ટેશનના બેઝમેન્ટમાં પડી રહેલ સમાન તથા પાર્કિંગમાં સઘન ચેકિંગ કરવામાં આવેલ છે જેમાં વડોદરા શહેરના એસીપી એ ડીવીઝન ડીજે ચાવડા સયાજીગંજ પીઆઇ સહિત પોલીસના જવાનો ઉપસ્થિત રહ્યા હતા્.

Related posts

મૂળ વડોદરાના કાશ પટેલ FBIના ડિરેક્ટર બન્યા

admin

વડોદરા શહેરના માંડવી ચાર દરવાજા ની હેરિટેજ ઇમારતના કાંગરા ખરવા મુદ્દે કોંગ્રેસ દ્વારા કાર્ડ્સ સાથે દેખાવો કરતા પોલીસે અટકાયત કરી

admin

ભાયલી સામુહિક દુષ્કર્મની ઘટના બાદ વડોદરા શહેરના ઝોન-૧ ઝોન-2 પોલીસ સ્ટેશન વિસ્તારમા કોંબીંગ કરવામાં આવ્યું જેમાં તમામ વિસ્તારોમાં ગેરકાયદે રહેતા લોકોની તપાસ શરૂ કરવામાં આવી

admin

Leave a Comment