સાવલી માં શ્રીજી નું આગમન
સાવલી માં મોડી રાત્રે દુંદાળાદેવ શ્રીજી નું ડીજે ના તાલે ધામધૂમથી આગમન થયું નગરજનો આવકારવા થયાં એકઠા
વડોદરાજિલ્લાના સાવલી માં વરસાદી માહોલ જામ્યો છે તેવા માં મોડીરાત્રે ડીજે ના તાલે દબદબાભેર શ્રીજી ની સવારી આવી પોહચી હતી સાવલી નગર ના અલગઅલગ પાંચ જેટલા ગણેશ મંડળના શ્રીજી સાવલી પધાર્યા હતા અને તેવો ને આવકારવા નગરજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં

