36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિઝન પ્લસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતા એફ.આર.ટી. ના કર્મચારીઓની પગાર ન થતા મોડી રાત્રે ઉતર્યા હડતાલ પર

વિઝન પ્લસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એફ.આર.ટી ના કર્મચારીઓ જે 250 થી 300 યુવાનોની પગાર ન થતા ઉતર્યા હડતાલ પર ઉતરવું પડયું. કર્મચારીઓનું કહેવું છે અમને આમરા કામનું વરતર નથી મળ્યું. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ વિઝન પ્લસ નામની સંસ્થા દ્વારા કોન્ટ્રાક્ટર પર રાખવામાં આવતા યુવાનોની પગાર ન થતા યુવાનોને આખરે હડતાલ પર ઉતારવા મજબૂર બન્યા છે. પાછલા આઠ મહિનાથી આ યુવાનો કોન્ટ્રાક્ટ બેઝ પર અલગ અલગ ડિવિઝનમાં કામ કરતા હતા. એમજીવીસીએલ ની ગાડીઓમાં ડ્રાઇવિંગ કરતા તેમજ લાઈનમેન તેમજ હેલ્પર તરીકે કામ કરતા કર્મચારીઓએ ગત મોડી રાત્રે વિરોધ પ્રદર્શન સાથે હડતાલ પર ઉતરવું પડ્યું છે. પાણીગેટ, કારેલીબાગ, વાડી, અકોટા, ઇન્દ્રપુરી, અને જીઆઇડીસી માં પોતાની ફરજ બજાવતા હતા આ કર્મચારીઓ.

Related posts

વડોદરા શહેર સયાજી હોસ્પિટલ ખાતે 15 ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી….

admin

લક્ષ ફોર મુસ્કાન ટીમ વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે ટીમ એસેસમેન્ટ માટે પહોંચી

admin

વડોદરા શહેરમાં આવેલ ફતેગંજ બ્રિજ થી કાલાઘોડા જવાનાં મુખ્ય માર્ગ પર પુષ્કળ પ્રમાણમાં મસ મોટા ખાડા

admin

Leave a Comment