ભારત દેશના 79 માં સ્વાતંત્ર્ય દિવસ ની ઉજવણી વડોદરા શહેર જિલ્લા તેમજ ભારતમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરના સયાજી હોસ્પિટલ આર એમ ઓ ઓફિસ ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો. હોસ્પિટલના વર્ગ એક બે ત્રણ અને વર્ગ-૪ના કર્મચારીઓ હાજર રહ્યા હતા સાથે ડોક્ટરો અને સ્ટાફ ની ઉપસ્થિતિ માં કે આજે હોસ્પિટલના વડા એ ધ્વજ વંદન કરી ધ્વજને સલામી આપી હતી સાથે હોસ્પિટલમાં ઉકરુષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓને મોમેન્ટો અને રોકડ રકમ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

