Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

હેલ્પિગ હેન્ડ ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ અને સ્લમ વિસ્તારના બાળકો માટે રંગ ઓફ યુનિટી અંતર્ગત ચિત્ર સ્પર્ધા સહિતનું આયોજન

હેલ્પિગ હેન્ડ ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ અને સ્લમ વિસ્તારના બાળકો માટે સમા સાવલી રોડ સ્થિત ઉર્મિ સ્કૂલ ખાતે એકતાનો રંગ ઓફ યુનિટી અંતર્ગત ચિત્ર સ્પર્ધા સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું

હેલ્પિગ હેન્ડ ફાઉન્ડેશન ને આજે દસ વર્ષ પૂરાં થતાં હોય આજરોજ શહેરના સમા સાવલી રોડ ઉપર આવેલા ઉર્મિ સ્કૂલ ખાતે દિવ્યાંગ બાળકો તથા સ્લમ વિસ્તારના નોર્મલ બાળકો માટે ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ઉદ્દેશ દિવ્યાંગ બાળકો અને સ્લમ વિસ્તારના બાળકોમાં છૂપાયેલી સુષુપ્ત શક્તિઓ ને બહાર લાવવી, પ્રોત્સાહિત કરવાનો છે.આ સંસ્થા દ્વારા છેલ્લા દસ વર્ષથી દિવ્યાંગ બાળકો અને સ્લમ વિસ્તારોના બાળકો માટે વિવિધ પ્રવૃતિઓ કરી રહ્યું છે

Related posts

વડોદરાના સાવલીના પરથમપુરા ગામમાં પાણીમાં ડૂબી જતાં યુવકનું મો-ત

admin

ડભોઇ ખાતે જશને મિલાદે એ ઈમા મુના મહેદી એ માવઉદ અ.સ. ના 599માં જન્મદિનની ઉજવણી કરવામાં આવી.

admin

સાવલી તાલુકામાંથી પસારથતી મહીસાગર નદી કિનારાના ગામોને સાવચેત રહેવા વહીવટીતંત્ર દ્રારા સુચના અપાઈ

admin

Leave a Comment