Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના અલકાપુરી ઞળનારા પાસે વધુ એકવાર પાણીની ટેન્કર ફસાતા એંગલ સાથે અથડાતા લોખંડ એંગલ તૂટ્યું

અલકાપુરી ઞળનાળા માં વધુ એકવાર અને એનું ટેન્કર ફસાતા લોખંડની એંગલ તૂટી જવા પામી હતી. એક તરફનો વાહન વ્યવહાર બંધ થઈ જતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

વડોદરા શહેરના સયાજીગં વિસ્તારમાં આવેલ રેલ્વે અલકાપુરી ગળનાળા માંથી ટેન્કર ચાલાકે ટેન્કર ‌ને ઘરનાળાની ઊંચાઈ નો અંદાજ ન રહેતા તેની પાણીની ટેન્કર લોખંડના એંગલ સાથે અથડાઈને ફસાઈ ગઈ હતી આ બનાવને પગલે અફડાતફડી મચી જવા પામી હતી. એટલું જ નહીં સયાજી ગંજથી અલકાપુરી તરફ જતો ટ્રાફિક બંધ થઈ ગયો હતો જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને નાના-મોટા વાહનો ફસાયા હતા આ ઘટનાને લઈને ટ્રાફિક પોલીસ તથા રેલવે ની આરપીએફ નો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ફસાયેલી ટેન્કરને કાઢવા માટેના પ્રયત્ન હાથ ધર્યા હતા જોકે આ બનાવમાં ટેન્કર ચાલાક ની ધરાર બેદરકારી સામે આવી છે

Related posts

ડભોઈ સરકારી હોસ્પિટલ પોતે જ ‘બીમાર’: ઓપરેશન થિયેટરના પોપડા ઉખડ્યા, સર્જનના અભાવે દર્દીઓ રામભરોસે

admin

ગણેશ ઉત્સવ ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારેખત્રીપોળની શ્રીજીની સવારીમાં મહાકાલની સવારીનું પ્રદર્શન

admin

રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ વડોદરાના સાંસદ ડૉ.હેમાંગ જોષી વિધાર્થીઓને શુભેચ્છા આપવા શ્રીસ્વામી વિવેકાનંદ શાળા ખાતે આવી પહોંચ્યા

admin

Leave a Comment