41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાની સામાજીક સંસ્થાની બહેનોએ”રક્ષા ફોર સુરક્ષા જવાન”ના નેજા હેઠળ સરહદ પરના જવાનોને રક્ષા, ચોકલેટ્સ અને શુભેચ્છા મેસેજ ના કાર્ડસ મોકલ્યા

ભારતીય સેના એ ભારતનું હૃદય છે. તેઓ તેમના પરિવારથી દૂર રહીને સરહદો પર આપણી સુરક્ષા માટે 24 કલાક તૈનાત રહે છે જેને કારણે આપણે ઘરોમાં સુરક્ષિત રહી શકીએ છીએ. ત્યારે વડોદરાની સામાજીક સંસ્થાની બહેનો એ”રક્ષા ફોર સુરક્ષા જવાન”ના નેજા હેઠળ સરહદ પરના જવાનોને રક્ષા, ચોકલેટ્સ અને શુભેચ્છા મેસેજ ના કાર્ડસ મોકલ્યા છે.

જેને કારણે આપણે ઘરોમાં સુરક્ષિત રહી શકીએ છે તે ભારતીય સૈન્ય ના જવાનો માટે રક્ષાસૂત્ર મોકલવા માટે વડોદરા ની બહેનો તત્પર છે. ત્યારે ઓપરેશ સિંદૂરની સફળતા બાદ રક્ષાબંધનના દિવસે સરહદ પરના જવાનોજે તેમના પરિવાર અને માતા અને બહેનોથી દૂર છે. તેમના માટે વડોદરાની ખાનગી સંસ્થાની બહેનોએ તેમની કલાઈ પર તેમને સુરક્ષિત રાખવા માટે રક્ષા સૂત્ર મોકલ્યા છે. 3200 જેટલી રાખડીઓ, તેમની વીરતાને બિરદાવતા અને કૃતજ્ઞતાની નોંધ દર્શાવતા શુભેચ્છા મેસેજ ના કાર્ડ અને ચોકલેટસ મોકલી છે. જેથી રક્ષાબંધનના પર્વને તેઓ પરિવાર થી દૂર રહીને પણ માણી શકે.

Related posts

કમાટીપૂરા તાજ બુરહાની બિલ્ડિંગ માંથી 12 ફૂટ પાણીમાં દર્દી ની તબિયત લથડતા સ્થાનિકો દ્વારા દિલધક રેસક્યુ

admin

ફિલ્મ “સરપ્રાઈઝ”ના પ્રમોશન અર્થે ફિલ્મની સ્ટારકાસ્ટ હેલી શાહ અને જ્હાન્વી ચૌહાણ બન્યા વડોદરાના મહેમાન

admin

સાંઈ શક્તિ સેવા ગ્રુપ વડોદરા દ્વારા ગૌરીવ્રત નિમિત્તે દિવ્યાંગ બહેનોની દીકરીઓને વિવિધ પ્રકારના ફ્રુટ તેમજ લસ્સી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment