Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, વડોદરા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું…

કારગિલ વિજય દિવસ ઉજવણીના ભાગરૂપે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, વડોદરા તથા બ્લડ સેંટર ઇંડિયન રેડ ક્રોસ સોસાયટી ના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું ન્યુ સમા રોડ કુમાર છાત્રાલય ખાતે આયોજન કરવામાં આવ્યું હતું સુધી જેમાં મોટી સંખ્યામાં માજી સૈનિકો અને જાહેર જનતા મળીને કુલ 27 યુનિટ રક્તદાન ઉપસ્થિત રહીને દેશભક્તિની અને માનવતાની ભાવના ઉજાગર કરવામાં સહભાગી થયા હતા.

Related posts

વડોદરા શહેરના સેન્ટર એસ ટી ડેપો ખાતે પોલીસ દ્રારા સરપ્રાઈઝ ચેકીંગ

admin

ભાજપના નગરસેવક દ્વારા ઓવર બ્રિજ નીચે થી ટ્રાફિક સિગ્નલ દૂર કરવા પોલીસ કમિશ્નર ને રજુઆત કરી…

admin

વડોદરામાં ગેસ લાઇન તૂટી જતા પાંચ લાખ ગ્રાહકો પરેશાન : કોંગ્રેસ સમિતિનો આક્રોશ

admin

Leave a Comment