40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં મોડી રાત્રે નશામાં ધૂત થઈ કાર ચાલકે અકસ્માતો સર્જ્યો

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં મોડી રાત્રે નશામાં ધૂત થઈ કાર ચાલકે અકસ્માતો સર્જ્યો હતો. સમગ્ર મામલે ગોરવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મોડી રાત્રે પીધેલી હાલતમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો.મહિલાએ આક્ષેપ કર્યા હતા કે વ્યક્તિ પીધેલી હાલતમાં ગાડી ચલાવતો હતો.ગાડી ની અંદર ચાર જેટલા વ્યક્તિઓ સવાર હતા.બનાવની જાણ થતાં ઘટના સ્થળ ઉપર પોલીસ ની પીસીઆર વાહન પહોંચી હતી.જ્યારે સમગ્ર મામલો ગોરવા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.જ્યારે કાર ચાલક અકસ્માત સર્જી ભાગી ગયો હતો. જેમાંથી કારમાં સવાર એક વ્યક્તિને રાહદારીઓએ ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો.બનાવને લઈ ગોરવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

વડોદરા શહેરમાં ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય ઠગ ગેંગનો પર્દાફાશ કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા

admin

વડોદરામાં 4 દિવસમાં 24 જેટ મગરોનું રેસ્ક્યુ

admin

વડોદરા સ્માર્ટ સિટીમાં આવેલ જંબુબેટ રામ વે પ્લાઝા ખાતે છેલ્લા કેટલાક સમયથી ઉભરતી ગટરોને લઈ સ્થાનિકો પરેશાન

admin

Leave a Comment