Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કડક ચેતવણી પત્ર બહાર પાડ્યો

શ્રાવણ માસના પ્રારંભ સાથે હવે હિન્દુઓના પવિત્ર તહેવારોનો પણ પ્રારંભ થનાર છે.ત્યારે પાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. કડક ચેતવણી પત્ર જાહેર કરવામાં આવ્યો છે.

વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કડક ચેતવણી પત્ર બહાર પાડ્યો છે. હોટેલ રેસ્ટોરન્ટ એસોસિએશન સાથે આરોગ્ય વિભાગે બેઠકો બોલાવી હતી બટર પનીરની ચકાસણી ફરજિયાત કરવામાં આવી છે. ફેક ચીઝ અને ફાસ્ટ પ્રેડ બટર પર કડક કાર્યવાહી કરવામાં આવશે. ફરસાણ બનાવવા વપરાતા તેલ ની વિગત પણ આપવાની ફરજિયાત કરવામાં આવી છે. તહેવારો દરમિયાન આરોગ્યપ્રદ ખોરાક સુનિશ્ચિત કરવાની તાકીદ આપવામાં આવી હતી. નાગરિકોના અભિપ્રાય થી આરોગ્ય સેવાઓ હવે પાલિકા તંત્ર સુધારશે.

Related posts

વડોદરા જિલ્લાનું બાજવા ગામમાં બે ફામ કાર ચાલકે એક બાળકને અડફેટમાં લીધો.

admin

SSG હોસ્પિટલ ખાતે સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા સાઈ પ્રસાદી અન્નક્ષેત્રની સેવા, દાતાશ્રીના સ્મરણાર્થે આયોજન

admin

ડભોઇ શહેરના 10 વિસ્તારોમાં ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા હોય ત્યારે ડભોઇ શહેરમાં કોલેરા શંકાસ્પદ કોલેરાનો કેસ સામે આવ્યો

admin

Leave a Comment